ભરૂચ : કાંટીપાડાના ભાવના વસાવાની જિલ્લા નાયબ માહિતી અધિકારી નિયુક્તિ, ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો
ભરૂચ જિલ્લાના નાયબ માહિતી અધિકારી તરીકે નવનિયુક્તિ પામેલા ભાવના વસાવાનો નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો…