J & K : આંતરરાષ્ટ્રીય સરહદેથી અરનિયા સેક્ટરમાં ડ્રોન પ્રવેશ્યું, BSF જવાનોએ આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું
એકવાર એક પાકિસ્તાની ડ્રોને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત આરએસપુરાના અરનિયા સેક્ટરમાંથી ભારતીય સરહદમાં પ્રવેશવાની હિંમત કરી