શિયાળામાં શરીરને ગરમ રાખવા ખાઓ ગોળમાંથી બનેલી આ વાનગીઓ
શિયાળાની ઋતુમાં ખોરાક આપણને ગરમ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જ એક ખોરાક છે ગોળ.
શિયાળાની ઋતુમાં ખોરાક આપણને ગરમ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જ એક ખોરાક છે ગોળ.
મકરસંક્રાંતિની વાનગીઓમાં તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે.
જો તમને ગેસની સમસ્યા હોય તો ગોળ ખાઓ. ગોળ ખાવાથી ગેસથી છુટકારો મળશે. તમે સિંધાલું નમક અને કાળું…