જામનગર: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો કરાયો પ્રારંભ
આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો પ્રારંભ
આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો પ્રારંભ
મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.
સમારોહમાં નૌસેનાના 50 જવાનો દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કરવામાં આવ્યું હતું
રાજયના હવામાન વિભાગે જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે.
આ રેલીનો ડિસ્ટ્રીકટ પ્રિન્સિપાલ જજ દ્વારા લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ મહિલા બેન્ક ખાતે ખાસ મહિલાઓ માટે બેન્ક ખાતા ખોલવામાં આવશે તેમજ તમામ બેંકિંગ ફેસેલિટી આપવામાં આવશે
જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી.
જામનગરમાં અનેક સ્થળો પર ખુલેલા ફટાકડાના સ્ટોલો પર ફાયર વિભાગ દ્વારા એનઓસી અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું…
જામનગરના અતિથિ બનતા મૂળ તિબેટીયન પરિવારનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
સોની ટીવી પર ટેલિકાસ્ટ થતા કૌન બનેગા કરોડપતિ શોમાં ગુજરાતના જામનગરનો યુવાન પહોંચતા વતનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો…