ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા ‘વર્લ્ડ યુથ સ્કિલ ડે’ની ઉજવણી કરાય, યુવાનોને કૌશલ્યલક્ષી માર્ગદર્શન અપાયું…
ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત જન શિક્ષણ સંસ્થાન-ભરૂચ ખાતે ‘વર્લ્ડ યુથ સ્કિલ ડે’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં…
