Gujarat સુરત : સોનું -ચાંદી ખરીદવું હોય તો ખરીદી લેજો, સોમવારે જવેલર્સની દુકાનો રહેશે બંધ Aug 21, 2021 1 min read સુરત સહિત દક્ષિણ ગુજરાતના 3,500થી વધારે જવેલર્સ જોડાવા જઇ રહયાં છે.