News ‘બોમ્બ બ્લાસ્ટ થવાનો છે’, મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનરને ફોન આવ્યો, પોલીસ એલર્ટ Feb 13, 2023 1 min read મહારાષ્ટ્રમાં એક દિવસમાં ફોન પર બે બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી છે.