Featured અંકલેશ્વર: કાગદીવાડમાંથી ઝડપાયું 38 કીલો ગૌ માંસ, આરોપીની ધરપકડ Apr 8, 2024 1 min read અંકલેશ્વરના કાગડીવાદમાં ચીકનની દુકાનમાં 38 કિલો ગૌમાંસ સાથે દુકાનદારની ધરપકડ કરાઈ છે.