અમદાવાદ માફિયા ડોનની મિલકત પર “બુલડોઝરનો ડોઝ, જાણો સમગ્ર મામલો..?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુ ગરદન ના દબાણ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુ ગરદન ના દબાણ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરી છે.
જુહાપુરમાં આતંક મચાવનાર શખ્સ પોલીસ પકડમાં આવ્યો, કાલુ ગરદનનો ગુનાહિત ઈતિહાસનો ગ્રાફ સતત વધતો રહ્યો.