સુરતના કતારગામમાં બે માળનું એમ્બ્રોડરીનું કારખાનુ પત્તાના મહેલની જેમ ધરાસાયી, 6 કારીગર દોડીને બહાર નીકળતા જીવ બચ્યો….
સુરતમાં કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગમાં ચાલતા એમ્બ્રોડરી ખાતામાંથી કારીગરો…
