ભરૂચ: મોહરમ પર્વએ કલાત્મક તાજીયા સાથે કતોપોર બજાર જૂલુસોથી ઉભરાયું
શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા કલાત્મક તાજીયા જૂલુસ સાથે કતોપોર બજાર ખાતે આવી પહોંચતા મુસ્લિમ બિરાદારોનું માનવ મહેરામણ ઉમટ્યુ…