Featured ભરૂચ : જંબુસર ભુતફળિયા ખાતે કેવડા ત્રીજ નિમિત્તે મહિલાઓ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી Sep 9, 2021 1 min read ભુતફળિયા વિસ્તારમાં કેવડા ત્રીજની ઉજવણી, મરાઠા સમાજની મહિલાઓએ વિશેષ પૂજન કર્યું.