Connect Gujarat

You Searched For "Kheda"

ખેડા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુર્હુત કરાયા...

8 March 2024 10:57 AM GMT
ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતાં ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં...

ખેડા: લગ્નપ્રસંગમાં જમણવાર બાદ વર કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઝનિંગની અસર

13 Feb 2024 7:44 AM GMT
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી.

ખેડા : ડુમરાલ પ્રા. શાળા ખાતે “શાળા સલામતી સપ્તાહ” અંતર્ગત આપત્તિ વિષયો પર ડેમોન્સ્ટ્રેશન યોજાયું...

3 Feb 2024 10:44 AM GMT
ખેડા જિલ્લામાં ડુમરાલ પ્રાથમિક શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાકોરમાં સૂર્યાસ્ત બાદ પણ ચાલતી ગોમતી નૌકા વિહાર પર કાર્યવાહીની માંગ, અરજદાર દ્વારા જળ સમાધિની ચીમકી

19 Jan 2024 8:24 AM GMT
હરણી બોટ દુર્ઘટના બાદ ખેડા જિલ્લાના ડાકોર સ્થિત ગોમતી નૌકા વિહાર ઉપર પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે જાગૃત નાગરિકે ઉપવાસ પર બેસી વિરોધ દર્શાવ્યો...

ખેડા : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ડાકોરના રણછોડરાયને સુંદર શણગાર થકી ભગવાન શ્રીરામનું સ્વરૂપ અપાશે...

17 Jan 2024 8:23 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાકોર : ગોમતી નૌકા વિહારના સંચાલકો નિયમોને ઘોળીને પી જતાં પાલિકાએ નોટિસ ફટકારી..!

30 Dec 2023 12:37 PM GMT
ડાકોરમાં નૌકા વિહાર કરાવતા સંચાલકો પૈસા કમાવાની લાલચમાં સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવતા પાલિકાએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે.

કુપોષણમુક્તથી સુપોષણયુક્ત બનવા તરફ ખેડા જિલ્લો કટિબદ્ધ, કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

26 Dec 2023 12:14 PM GMT
કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટના અઢી માસના અંતે કુલ 150માંથી 140 થી વધારે બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે.

ખેડા : ડાકોરમાં પૂર્ણિમા નિમિત્તે રણછોડરાયના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર…

26 Dec 2023 10:22 AM GMT
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માગસર સુદ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.

ખેડા : છેલ્લા 2 વર્ષથી ડાકોર-વણોતીને જોડતા પુલનું કામ અધ્ધરતાલ, ભયના ઓથાર હેઠળ માર્ગ પસાર કરવા લોકો મજબૂર

23 Dec 2023 6:41 AM GMT
ઠાસરા તાલુકાના ડાકોર ડોન બોસ્કો સ્કૂલથી વણોતી ગામને જોડતો પુલ છેલ્લા 2 વર્ષથી અધ્ધરતાલ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ખેડા:GIDCમાં ઝેરી કેમિકલ પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ડુપ્લિકેટ તાડી બનાવાતી હોવાનો ઘટસ્ફોટ

20 Dec 2023 6:25 AM GMT
બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યા હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.

ખેડા : વસો તાલુકા સેવા સદન ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ વેચાણ કેન્દ્રનો પ્રારંભ...

15 Dec 2023 2:30 PM GMT
ખેડા જિલ્લાના વસો તાલુકા સેવા સદન ખાતે દર ગુરુવારે સવારના ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી પ્રાકૃતિક કૃષિ હાટ વેચાણ કેન્દ્ર ખુલ્લુ મુકવા અંગે આયોજન કરવામાં...

ખેડા : જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાઓ યોજાશે, 6થી 14 વર્ષના બાળકો લઇ શકશે ભાગ

15 Dec 2023 1:18 PM GMT
ખેડા જિલ્લાના 6થી 14 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16 સ્પર્ધકો ભાગ લઇ શકશે.