આમિર ખાન-કિરણ રાવએ તૂટેલા સંબંધોને ભૂલી પરિવાર સાથે ઉજવ્યો પુત્રનો જન્મદિવસ
વર્ષની શરૂઆતમાં આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાના સમાચારે તેમના ચાહકોનું દિલ તોડી નાખ્યું હતું.
વર્ષની શરૂઆતમાં આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાના સમાચારે તેમના ચાહકોનું દિલ તોડી નાખ્યું હતું.
બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થઈ રહ્યા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે આમિર ખાન અને…