વડોદરા : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કરાશે ઉજવણી, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે…
વડોદરામાં તારીખ 9 જાન્યુઆરીના રોજ નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.