Featured ભરૂચ: રાષ્ટ્રીય કક્ષાએ ખુશી ચુડાસમા તાકશે નિશાન : મેડલ રહેશે લક્ષ્ય Aug 18, 2021 1 min read ભરૂચની દીકરી ખુશી ચુડાસમાનું રાઇફલ શૂટિંગમાં નેશનલ ચેમ્પિયનશીપમાં સિલેક્શન થયું છે.