અમરેલી : લાઠી રોડની સોસાયટીમાં જામેલા કાદવ કીચડના સામ્રાજ્યથી ત્રસ્ત સ્થાનિકોની હૈયા વરાળો બહાર આવી..!
શહેરના લાઠી રોડ પર આવેલ સોસાયટીમાં વરસાદ બાદ જામેલા કાદવ કીચડના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા…