અમદાવાદ : લો-ગાર્ડન પાસે વૃક્ષ ધરાશાયી થતાં 2થી વધુ લોકો થયા ઘાયલ
વરસાદને પગલે લો ગાર્ડન પાસે વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી, વૃક્ષ ધરાશાયી થતાં 3થી વધુ વાહનોને થયું નુકસાન.