Connect Gujarat

You Searched For "Library"

અંકલેશ્વર: 138 વર્ષ જૂની લાઈબ્રેરીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકયો,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

26 Jan 2024 9:49 AM GMT
અંકલેશ્વરની 138 વર્ષ જૂની જે.એન.પીટીટ લાયબ્રેરીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

પાટણ: રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

21 Nov 2023 6:56 AM GMT
રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાથે ધારાસભ્યના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી હવે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે, મોદી સરકારે નામ બદલતા કોંગ્રેસ રોષે ભરાઈ

16 Jun 2023 11:27 AM GMT
દેશની રાજધાનીમાં આવેલું નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે.

જામનગર : રૂ. 1 કરોડના ખર્ચે અતિ જૂની સરકારી લાયબ્રેરીનું કરાશે આધુનિકરણ…

10 March 2023 8:05 AM GMT
જામનગરના લાખોટા તળાવે આવેલ અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે,

અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પુસ્તકાલયની સ્થાપના કરી

9 July 2022 2:53 PM GMT
ભરૂચના ગ્રામીણ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાનોને ઘર આંગણે સુવિધા મળે એ આશયથી અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના...

સુરત : "સૂર્યદેહા કા સુરત ઔર સુરત કે હિરે" નામના હિન્દી પુસ્તકનું વિમોચન કરાયું

6 May 2022 11:22 AM GMT
મેયર હેમાલી બોઘાવાલાના વરદ હસ્તે કરાયું વિમોચન, પુસ્તકમાં વર્ષોથી વણાયેલી વાતોનું ઝીણવટભર્યું વર્ણન

સુરત: પાંડેસરાના યુવકોની અનોખી પહેલ, ગરીબ વિદ્યાર્થીઓ માટે લોકફાળા દ્વારા સ્માર્ટ ક્લાસ-વાંચનાલય શરૂ કરાયું

13 April 2022 8:55 AM GMT
આપણે શિક્ષણ હોય કે આરોગ્ય લગભગ તમામ ક્ષેત્રમાં સરકારી સહાયની અપેક્ષા રાખીએ છીએ

અંકલેશ્વર : જે.એન.પિટિટ લાયબ્રેરી-અખિલ હિન્દ મહિલા પરિષદના સંયુક્ત ઉપક્રમે ક્રિસમસ-બચ્ચા પાર્ટી યોજાય

26 Dec 2021 9:49 AM GMT
અંકલેશ્વર શહેરમાં આવેલ આદર્શ સોસાયટી ખાતે ક્રિસમસ પર્વની ઉજવણીના ભાગરૂપે બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી: અંતરિયાળ ગામોમાં શરૂ કરાઇ લાયબ્રેરી, યુવાનો કરી શકશે સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી

22 Jan 2021 6:10 AM GMT
અરવલ્લી જિલ્લાના યુવાનો પોતાના ગામમાં જ રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ હેતુથી વિવિધ ગામોમાં દાતાઓના સહયોગથી લાયબ્રેરી શરૂ કરવામાં આવી...

અરવલ્લી : યુવાઓના ભવિષ્યની સમાજના આગેવાનોને હતી ખૂબ ચિંતા, જુઓ પછી યુવાઓ માટે શું કર્યું..!

29 Dec 2020 8:40 AM GMT
ગ્રામ્ય વિસ્તારોમાં હવે લોકો જાગૃત થયા છે. ગામના યુવાઓને સ્પર્ધાત્મક પરિક્ષા માટે બહાર ન જવું પડે તે હેતુથી ગામમાં જ લાયબ્રેરી શરૂ કરવામાં આવી રહી છે,...