Featured અમરેલી : સિંહ બાળકીને અડધો કી.મી.સુધી ઉપાડી ગયો,પિતા દોડ્યા અને પછી શું થયું જુઓ May 3, 2022 1 min read અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામમાં એક પાંચ વર્ષીય બાળકીને સિંહ ઉપાડી ગયો હતો.