🔴 Breaking
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા 4 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહીભરૂચ: વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાશાયી, વીજ પોલ પણ પડતા સ્થાનિકોમાં ભયનો માહોલસુરત : નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓમાં વધારો,ડાયાલિસિસ અને ICU બેડની ક્ષમતા બમણી કરાઈઅંકલેશ્વર: SOGએ NH-48 પરથી ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની કરી ધરપકડ, રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો,જરૂરિયાતમંદોએ લીધો લાભઅંકલેશ્વર : મૃત્યુના કુવા સમાન સરકારી કામગીરી! વરસાદી પાણીનો નિકાલ કે વાહનચાલકોની બલી ચડાવવાની તૈયારી?ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ વિવાદ વચ્ચે મહાનુભાવ સંપ્રદાયના અનુયાયીઓએ મસ્જિદની લીધી મુલાકાત, ચુસ્ત પોલીસ બંદોબસ્તભરૂચ: 400થી વધુ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરી રૂ.45.22 લાખની સાયબર ઠગાઈનો પર્દાફાશ,  ચાર આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા 4 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહીભરૂચ: વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાશાયી, વીજ પોલ પણ પડતા સ્થાનિકોમાં ભયનો માહોલસુરત : નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓમાં વધારો,ડાયાલિસિસ અને ICU બેડની ક્ષમતા બમણી કરાઈઅંકલેશ્વર: SOGએ NH-48 પરથી ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની કરી ધરપકડ, રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો,જરૂરિયાતમંદોએ લીધો લાભઅંકલેશ્વર : મૃત્યુના કુવા સમાન સરકારી કામગીરી! વરસાદી પાણીનો નિકાલ કે વાહનચાલકોની બલી ચડાવવાની તૈયારી?ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ વિવાદ વચ્ચે મહાનુભાવ સંપ્રદાયના અનુયાયીઓએ મસ્જિદની લીધી મુલાકાત, ચુસ્ત પોલીસ બંદોબસ્તભરૂચ: 400થી વધુ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરી રૂ.45.22 લાખની સાયબર ઠગાઈનો પર્દાફાશ,  ચાર આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ

Tag: <span>Locals</span>

વલસાડ : ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી,ગ્રામજનોએ ઓછા મત આપવા બદલ લોકોને પાણી માટે તરસતા કરી દીધા

May 20, 2026 1 min read

તાજેતરની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબ મત ન મળતા એક સ્થાનિક ભાજપ કાર્યકરે આખા ફળિયાના લોકોને પાણી માટે તરસતા કરી…

વલસાડ : “મત ભાજપને, પ્રચાર માટે ન આવવું”,ઉમેદવારો સામે મતદારનો અનોખો વિરોધ

Apr 20, 2026 1 min read

વલસાડ તાલુકાના દિવેદ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ સામે આવ્યો છે.એક મતદારે પોતાના ઘરની…

ભરૂચ: વોર્ડ નંબર 8માં ભાજપના પ્રચાર દરમ્યાન ઘર્ષણનો મામલો, ગુનાઇત ભૂતકાળ ધરાવતી મહિલાઓ બોલાવી હુમલો કરાયો હોવાના આક્ષેપ

Apr 20, 2026 1 min read

ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન અને…

ભરૂચ: વોર્ડ નંબર 8માં પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવારો સામે ભારે આક્રોશ, ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા !

Apr 19, 2026 1 min read

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8મા પ્રચાર કરવા માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોએ સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું…

સુરત : પાલનપુરની પાર્શ્વનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી..!

Apr 18, 2026 1 min read

સુરત શહેરના પાલનપુર ગામની પાર્શ્વનાથ સોસાયટીમાં પાલિકા દ્વારા અપાતી પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગુજરાત…

ભરૂચ : ઝઘડિયામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ્સ સામે સ્થાનિકોમાં આક્રોશ,કાર્યવાહી માટે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

Jan 5, 2026 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમોદ, રાજપારડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે…

અંકલેશ્વર: GIDCમાં બગીચાની જગ્યા પર શાકમાર્કેટ શરૂ કરવાના નિર્ણયનો વિરોધ, સ્થાનિકો દ્વારા સુંદરકાંડના પાઠ કરાયા

Dec 21, 2025 1 min read

અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં બગીચાની જગ્યા પર શાકમાર્કેટ શરૂ કરવાના નોટિફાઇડ એરીયા ઓથોરિટીના નિર્ણયના વિરોધમાં સ્થાનિકો દ્વારા સુંદરકાંડના…

ભરૂચ: હાંસોટમાં અંતિમયાત્રા માટે પણ આટલી વેદના ! સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાથી ભારે મુશ્કેલી

Dec 3, 2025 1 min read

ભરૂચના તાલુકા મથક હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે.સ્મશાનને જોડતો પાકો રસ્તો…

અંકલેશ્વર : જીતાલી ગામની સિમ વિસ્તારમાં વીજ ધાંધિયાથી રોષ,ખેડૂતોને સિંચાઈ માટે પણ પારાવાર મુશ્કેલી

Nov 27, 2025 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ…

ભરૂચ : ઝાડેશ્વર ચોકડી નજીક સર્વિસ રોડ પર ગેરકાયદે પાર્કિંગથી ત્રસ્ત સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો…

Nov 19, 2025 1 min read

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા આજે…