Business શુક્રવારે ઘટાડા સાથે શેરબજાર ખુલ્યું, સેન્સેક્સ 340 પોઈન્ટ ડાઉન. Nov 17, 2023 1 min read એશિયાઈ બજારોના નબળા સંકેતો વચ્ચે શુક્રવારે શરૂઆતી શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.