સુરત: રખડતા ઢોર પકડવાની કાર્યવાહી સામે માલધારી સમાજનો વિરોધ,જુઓ તંત્ર પર કેવા કરાયા આક્ષેપ
ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે સુરત મહાનગર પાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે સુરત મહાનગર પાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
તાજેતરમાં ગાયો અને ગોવાળોના વિરોધમાં કાળો કાયદો પસાર કરવાનું વિધેયક ગુજરાત સરકારમાં રજૂ કરાયું છે,
રખડતા ઢોરને લઈને તાજેતરમાં જ વિધાનસભામાં કાયદો પસાર થતાં માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે