ગુજરાતની ગ્રામીણ મહિલાઓ માટે ‘મંગલમ કેન્ટીન’ યોજના બની આશીર્વાદરૂપ, બહેનોના જીવનધોરણમાં આવ્યો નોંધપાત્ર સુધારો…
ગુજરાત સરકારની 'મંગલમ કેન્ટીન' યોજના અંતર્ગત ૨૦૦થી વધુ કેન્ટીનોમાં ગ્રામીણ મહિલાઓ વ્યાવસાયિક તાલીમ મેળવી ગૌરવભેર રોજગારી મેળવી રહી છે. સમાચાર…
