🔴 Breaking
સુરત : ડુમસ પોલીસનો દરોડો, રાજહંસ બેલીઝાના લક્ઝુરિયસ ફ્લેટમાંથી દારૂ પાર્ટી ઝડપાઈસાબરકાંઠા : શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપતા આધેડ ગંભીર રીતે દાઝ્યો,ચકચારી ઘટનામાં પોલીસ તપાસ શરૂ…સુરત : પોલીસ જવાને પાડોશી પરિવાર પર કર્યો હુમલો, કાર પાર્કિંગ અને મેન્ટેનન્સ મુદ્દે વેસુ પોલીસ સ્ટેશનના જવાનની દાદાગીરીભરૂચ : શાનદાર શૈક્ષણિક સિદ્ધિ બદલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ-ખરચની વિદ્યાર્થીનીને એવોર્ડસહિત રૂ. 1 લાખનું રોકડ ઇનામ આપી સન્માનિત કરાય…અંકલેશ્વર: કોસમડીમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવપાર્થિવ પૂજન કરાયુભરૂચ: દહેજની વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોહવામાન વિભાગની આગાહી, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાબિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં શ્રદ્ધાળુઓ વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં ભાગદોડ મચી, સાત શ્રદ્ધાળુઓના મોતસુરત : ડુમસ પોલીસનો દરોડો, રાજહંસ બેલીઝાના લક્ઝુરિયસ ફ્લેટમાંથી દારૂ પાર્ટી ઝડપાઈસાબરકાંઠા : શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપતા આધેડ ગંભીર રીતે દાઝ્યો,ચકચારી ઘટનામાં પોલીસ તપાસ શરૂ…સુરત : પોલીસ જવાને પાડોશી પરિવાર પર કર્યો હુમલો, કાર પાર્કિંગ અને મેન્ટેનન્સ મુદ્દે વેસુ પોલીસ સ્ટેશનના જવાનની દાદાગીરીભરૂચ : શાનદાર શૈક્ષણિક સિદ્ધિ બદલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ-ખરચની વિદ્યાર્થીનીને એવોર્ડસહિત રૂ. 1 લાખનું રોકડ ઇનામ આપી સન્માનિત કરાય…અંકલેશ્વર: કોસમડીમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવપાર્થિવ પૂજન કરાયુભરૂચ: દહેજની વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોહવામાન વિભાગની આગાહી, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાબિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં શ્રદ્ધાળુઓ વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં ભાગદોડ મચી, સાત શ્રદ્ધાળુઓના મોત

Tag: <span>market yard</span>

અમરેલી : માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની મબલખ આવક, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

Feb 16, 2026 1 min read

અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં હાલ પુષ્કળ પ્રમાણમાં ધાણા અને ધાણીની આવક થઈ રહી છે.માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીના…

સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

May 29, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી…

અમરેલી : માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક,ખેત જણસો વેચવા માટે વાહનોની લાગી લાંબી કતાર

Mar 9, 2025 1 min read

અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઈન લગાવી છે,સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે…

અમરેલી : પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ…

Nov 11, 2024 1 min read

અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની…

સાબરકાંઠા: હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલે ટેકાના ભાવથી મગફળી ની ખરીદીની શરૂઆત કરાવી

Nov 11, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર

સાબરકાંઠા: હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક

Sep 22, 2024 1 min read

સાબરકાંઠાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક થઈ રહી છે.નવી સિઝન માટે ખેડુતો પોતાનો પાક વેચવા…

અમરેલી : માર્કેટિંગ યાર્ડના ગોડાઉનમાં 5 શ્રમિકો પર ઘઉંની ગુણીઓનો જથ્થો પડ્યો, એક શ્રમિકનું મોત નીપજ્યું…

Sep 9, 2024 1 min read

અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના આવેલા ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકો પર 500 જેટલી ઘઉઁની ગુણીઓ માથે…

અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડો કપાસથી છલોછલ ભરાય, પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોમાં વસવસો…

Oct 17, 2023 1 min read

અમરેલી જિલ્લામાં કપાસનું મબલખ વાવેતર થયા બાદ અમરેલી જિલ્લામી માર્કેટિંગ યાર્ડો સફેદ સોનાથી જાણે છલોછલ થઈ હોય તેવા…

ગુજરાતમાં પ્રથમ વખત જામનગર-હાપા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ મરચાનો ભાવ મળતા ખેડૂતોની લાંબી કતાર…

Feb 11, 2023 1 min read

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સૂકા મરચાનો સારો ભાવ મળતા મોટા પ્રમાણમાં આવક શરૂ થવા પામી છે,

રાજ્યભરના માર્કેટ યાર્ડમાં આજથી ટેકાનાભાવે મગફળીની ખરીદીશરૂ; રાજકોટના ખેડૂતોએ કરાવ્યું સૌથી વધુ રજીસ્ટ્રેશન

Nov 9, 2021 1 min read

આજે લાભ પાંચમ.દીપાવલીના શુભ તહેવારો પછી આજથી નવા વહેવારનો દિવસ. ધંધા-રોજગારને કોરોના કાળ પછી આ વખતે તેજીને ટકોરો…