અશ્વિનના ‘જાદુઈ’ બોલ પર ક્લીન બોલ્ડ થઈ લાબુશેન થયો સ્તબ્ધ
અશ્વિને પોતાની સાત ઓવરના સ્પેલમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ મહાન બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
અશ્વિને પોતાની સાત ઓવરના સ્પેલમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ મહાન બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન વિશ્વ ક્રિકેટના સૌથી રસપ્રદ પાત્રોમાંથી એક છે.