Education વલસાડ : ગોવાડા ખાતે નવનિર્મિત આંગણવાડી મકાનનું રાજય વનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું Aug 16, 2021 1 min read ભત્રીજા ઝાલ કૈખોશ ઇરાની એ આપેલા અનુદાનમાંથી આ આંગણવાડી બાંધવામાં આવી છે.