અંકલેશ્વર : 4 મહિના અગાઉ ઘર આંગણેથી ગુમ થયેલ બાળકીની તપાસમાં હવે CBI જોતરાઈ
9 વર્ષીય બાળકી 30મી જાન્યુ.એ ગુમ થયેલ હાઇકોર્ટમાં Habeas Corpus Petition દાખલ, બાળકીને શોધવાની જવાબદારી CBIને સોંપી
9 વર્ષીય બાળકી 30મી જાન્યુ.એ ગુમ થયેલ હાઇકોર્ટમાં Habeas Corpus Petition દાખલ, બાળકીને શોધવાની જવાબદારી CBIને સોંપી
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલની સંવેદનશીલતા જોવા મળી છે. અંકલેશ્વરમાં ગુમ થયેલ બાળકીના ઘરે તેઓ પહોંચ્યા હતા…