Mission Impossible 7 : ટોમ ક્રૂઝની ફિલ્મ 50 કરોડની નજીક પહોંચી, ચોથા દિવસે કરી આટલી કમાણી.!
વર્ષ 1996માં આવેલી 'મિશન ઈમ્પોસિબલ'ની ફ્રેન્ચાઈઝીનો ક્રેઝ 27 વર્ષમાં માત્ર દિવસેને દિવસે વધ્યો છે.
વર્ષ 1996માં આવેલી 'મિશન ઈમ્પોસિબલ'ની ફ્રેન્ચાઈઝીનો ક્રેઝ 27 વર્ષમાં માત્ર દિવસેને દિવસે વધ્યો છે.
આ અદભૂત એક્શન દ્રશ્ય તાજેતરમાં જ ડર્બીશાયરમાં શૂટ કરવામાં આવ્યું હતું.