ભરૂચ : આમોદ પંથકમાં એગ્રીકલ્ચર વીજ લાઇન બંધ રહેતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કરી વીજ કચેરીએ રજૂઆત…
આમોદ પંથકમાં ખેડૂતોની એગ્રીકલ્ચર વીજ લાઇન ઘણાં સમયથી બંધ રહેતા અનેક ખેડૂતોએ ધારાસભ્ય ડી.કે.સ્વામીને ફરિયાદ કરી હતી.