ભાવનગર : પાકોનું વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર
જગતનો તાત કાગડોળે જોઈ રહ્યો છે વરસાદની રાહ, રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો બન્યા ચિંતાતુર.
જગતનો તાત કાગડોળે જોઈ રહ્યો છે વરસાદની રાહ, રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો બન્યા ચિંતાતુર.
વેસદડાના ખેડૂતોને સતાવતી પાક નિષ્ફળ જવાની ભીતિ, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ કર્યું હતું વાવેતર.
વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત મુંજવણમાં મુકાયો, મોંઘાદાટ બિયારણ લાવી ખેતરમાં કર્યું હતું પાકનું વાવેતર.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, બારડોલી,નવસારીમાં વરસાદ વરસ્યો.
શાકભાજીના ઉત્પાદનમાં મોખરતો જિલ્લો “સાબરકાંઠા”, પહેલા વરસાદ બાદ લીલી શાકભાજીમાં લાગ્યો કોહવાટ.
રાજ્યભરમાં સારો અને વાવણી લાયક વરસ્યો વરસાદ, ભીમ અગીયારસના મુહૂર્ત સાથે ખેડૂતોમાં હરખની હેલી.
ચોમાસાની શરૂઆત થતાંની સાથે ભરૂચમાં રસ્તાઓ અને ગટરની સમસ્યાઓ શરૂ થઇ ચુકી છે. ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો અને…
સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક જીલ્લામાં વરસાદની ધમાકેદાર…
સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદી માહોલ, હળવદના ચિત્રોડી ગામમાં આભ ફાટયું.
Gujarat rainfall update