IND vs AUS: રાયપુરમાં જીત ઐતિહાસિક બની, ટીમ ઇન્ડિયાએ ચોથી T20માં ઓસ્ટ્રેલિયાને હરાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય ટીમે રાયપુર મેદાન પર ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું.
ભારતીય ટીમે રાયપુર મેદાન પર ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું.