WPL 2023 : ફાઇનલમાં સ્થાન મેળવવા માટે આજે Mumbai અને UP વચ્ચે મેચ..!
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનો તબક્કો પ્લેઓફમાં પહોંચી ગયો છે.
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનો તબક્કો પ્લેઓફમાં પહોંચી ગયો છે.
વિમેન્સ પ્રીમિયર લીગની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને પાંચ વિકેટથી હરાવ્યું.