🔴 Breaking
પાકિસ્તાનના કોહાટમાં જુમાની નમાઝ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ, 15નાં મોત અને 50થી વધુ ઘાયલભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિતપાકિસ્તાનના કોહાટમાં જુમાની નમાઝ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ, 15નાં મોત અને 50થી વધુ ઘાયલભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિત

Tag: <span>Muslim community</span>

અંકલેશ્વર: ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ, મુસ્લિમ સમાજ દ્વારા મૌન પ્રદર્શન યોજાયું

May 26, 2026 1 min read

અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને સંબોધીને મામલતદારને આવેદન પાઠવી ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવાની માંગ કરવામાં આવી…

ભરૂચ :  ભાવનગરની શાળામાં મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવી ઘટનાનાં વિરોધમાં કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

Aug 25, 2025 1 min read

સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં…

ભરૂચ : ઝઘડિયાના તરસાલી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 15 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા…

May 11, 2025 1 min read

સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના આશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે તે…

ભરૂચ: વકફ કાયદો અને UCCનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ, કતોપોર બજારમાં સ્વંય ભૂ બંધનો માહોલ !

Apr 22, 2025 1 min read

મુસ્લિમ સમાજ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા અને વકફ કાયદા તેમજ…

ભરૂચ: ઐતિહાસિક ઈદગાહ મેદાન પર રમઝાન ઇદની નમાઝ અદા કરાય, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

Mar 31, 2025 1 min read

આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા…

ભરૂચ : વડોદરા ગેંગરેપના આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવાની સમસ્ત મુસ્લિમ સમાજની માંગ…

Oct 8, 2024 1 min read

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. જોકે, આ ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળની…

ભરૂચ:પૂર્વ MLA મહેશ વસાવાના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ !

Sep 26, 2024 1 min read

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર…

ભરૂચ : હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાય…

May 28, 2024 1 min read

હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના તમામ મૃતકોને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

ભરૂચ : મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સમસ્ત મુસ્લિમ સમાજનો વિરોધ…

Mar 2, 2024 1 min read

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું.