અંકલેશ્વર: ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલન યોજાયું,રક્તદાન શિબિરનું પણ આયોજન
અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે શારદા ભવન ટાઉન હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું.
અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે શારદા ભવન ટાઉન હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું.
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે નામો નવ મતદાતા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું