🔴 Breaking
ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…

Tag: <span>Narmada</span>

નર્મદા : રાજ્યનો પ્રથમ ઇથેનોલ ડિસ્ટલરી યુનિટ સાથે નર્મદા સુગરનો પારદર્શક વહીવટ, નેશનલ ફેડરેશન એવોર્ડથી સન્માનીત

Nov 20, 2021 1 min read

નર્મદા સુગર મોલાસીસનું બગાસનું ઉત્પાદન સાથે કરકસરયુક્ત પારદર્શક વહીવટ કરીને ઉત્તમ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરે છે.

નર્મદા: 72માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં નૌકા અભિયાનનો પ્રારંભ

Nov 19, 2021 1 min read

ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાતના યુવાનોની તાલીમ અને પ્રેરણામાં મોખરે…

નર્મદા: કેવડિયાને સી-પ્લેન સેવા થકી રાજ્યના અન્ય શહેરોને જોડાવા સરકારની કવાયત

Nov 14, 2021 1 min read

રાજપીપળા ખાતે આવેલા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવા…

નર્મદા : મંત્રી પૂર્ણેશ મોદીએ જાતે ઉભા રહી માર્ગના કામની ગુણવત્તા ચકાસી, સેમ્પલ લેબમાં મોકલાયા

Nov 12, 2021 1 min read

નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ કનબુડીથી મોરજોડીને જોડતા મુખ્ય માર્ગની જાત મુલાકાત કરી હતી

નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ સી.એમ.ને લખ્યો પત્ર, આદિવાસી પ્રમાણ પત્રો મેળવવાની સમય મર્યાદા નક્કી કરવા માંગ

Nov 10, 2021 1 min read

આવતીકાલે સાંજે 4 કલાકે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના જીતનગર ખાતે પહોંચશે.

નર્મદા : દિવાળીની રજાઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર, રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા.

Nov 8, 2021 1 min read

છેલ્લા 4 દિવસમાં દોઢ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક જ દિવસમાં 35 હજાર પ્રવાસીઓ ઉમટ્યા,વધારાની પોલીસ બોલાવવાની પડી ફરજ

Nov 7, 2021 1 min read

દિવાળી વેકેશનમાં SOU ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.એક દિવસમાં 35હજારથી વધુ પ્રવાસીઓ SOUની મુલાકાતે પહોંચ્યા

નર્મદા : ભારતની સૌથી લાંબી “અશ્વયાત્રા”નો શુભારંભ, બાળક સહિતના અશ્વસવારો જોડાયા..

Nov 2, 2021 1 min read

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાસકાંઠા જિલ્લાના અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા સૌથી લાંબી હોર્ષ…

નર્મદા : ગૃહમંત્રી અમિત શાહે અચાનક બદલ્યો “પ્લાન”, પોલીસતંત્રમાં મચી દોડધામ

Oct 31, 2021 1 min read

અમિત શાહે કાર્યક્રમ બાદ અચાનક પ્લાન બદલતાં વહીવટી તથા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે