કચ્છ : ભુજના નરસિંહ મહેતા નગરમાં દેખાયો મગર, સ્થાનિકોમાં ભયનો માહોલ
કચ્છના ભુજની નવી રાવલવાડી સ્થિત આવેલા નરસિંહ મહેતા નગરમાં જે વહેલી સવારે મગર દેખાતા નગરજનોમાં ભય ફેલાયો હતો