ગુજરાત ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં અરૂણાચલ પ્રદેશના 15 DySPને અપાઈ તાલીમ Sep 26, 2021 1 min read આ અધિકારીઓને ચાઇનીસ ભાષાથી લઇ સાઇબર ક્રાઈમનું વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું છે,