🔴 Breaking
ગુજરાતમાં રાજકારણ ગરમાયું : પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ, ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ, કહ્યું : બાપુ માફી માંગે..!ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદ જૈન સમાજનું પવિત્ર સ્થળ હોવાનો દાવો, મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચ્યાભરૂચ : જૂના તવરા ગામ ખાતે જનજાગૃતિ ગ્રામસભા યોજાય, ફોજદારી કાયદા અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા…ભરૂચ: દહેજમાં ફીલાટેકસ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગના પગલે દોડધામ ,ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યાઅંકલેશ્વર: સ્પા સંચાલિકાની સગીર દીકરી સાથે દુષ્કર્મનો આક્ષેપ, 2 મહિલા આરોપીની ધરપકડઅંકલેશ્વર: જિલ્લાકક્ષાની વિકસિત ભારત 2047- ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયાઅંકલેશ્વર: નગરપાલિકા દ્વારા 12મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન,સરકારની વિવિધ યોજનાઓનો અપાયો લાભઅંકલેશ્વર: નવી દિવી રોડ પર  શિવદર્શન બંગ્લોઝમાં તસ્કરો ત્રાટકયા, બંધ મકાનમાંથી રૂ.1.92 લાખના માલમત્તાની ચોરીગુજરાતમાં રાજકારણ ગરમાયું : પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ, ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ, કહ્યું : બાપુ માફી માંગે..!ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદ જૈન સમાજનું પવિત્ર સ્થળ હોવાનો દાવો, મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચ્યાભરૂચ : જૂના તવરા ગામ ખાતે જનજાગૃતિ ગ્રામસભા યોજાય, ફોજદારી કાયદા અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા…ભરૂચ: દહેજમાં ફીલાટેકસ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગના પગલે દોડધામ ,ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યાઅંકલેશ્વર: સ્પા સંચાલિકાની સગીર દીકરી સાથે દુષ્કર્મનો આક્ષેપ, 2 મહિલા આરોપીની ધરપકડઅંકલેશ્વર: જિલ્લાકક્ષાની વિકસિત ભારત 2047- ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયાઅંકલેશ્વર: નગરપાલિકા દ્વારા 12મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન,સરકારની વિવિધ યોજનાઓનો અપાયો લાભઅંકલેશ્વર: નવી દિવી રોડ પર  શિવદર્શન બંગ્લોઝમાં તસ્કરો ત્રાટકયા, બંધ મકાનમાંથી રૂ.1.92 લાખના માલમત્તાની ચોરી

Tag: <span>Navsari</span>

નવસારી : શહેરને 475 કરોડના વિકાસ કાર્યોની ભેટ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું એસટી બસ ટર્મિનલ ખુલ્લું મુકાયું

Nov 26, 2025 1 min read

નવસારીમાં રૂપિયા 82.07 કરોડના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી આધુનિક ST બસ સ્ટેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સમાચાર…

નવસારી : અનાજ કરિયાણાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડી, ભેજાબાજોએ હનીટ્રેપમાં ફસાવવાનું પણ કાવતરું રચ્યું

Nov 4, 2025 1 min read

નવસારીમાં અનાજ કરિયાણાના વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા,વેપારીને ભેજાબાજોએ અંજીરના બદલામાં ખજૂર મોકલી આપીને 5.53 લાખની છેતરપિંડી કરી…

નવસારી : બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો, FSL-ડોગ સ્ક્વોર્ડની મદદથી પોલીસ તપાસ શરૂ…

Oct 29, 2025 1 min read

નવસારી નજીક હાઈવે પર બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ…

નવસારી : ખેતીમાં નુકસાની અંગેનો ચિત્તાર મેળવતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ,ખેડૂતોને યોગ્ય વળતર માટે કરશે રજૂઆત

Oct 28, 2025 1 min read

નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી…

નવસારી : વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં વિનાશ વેર્યો, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા…

Sep 29, 2025 1 min read

નવસારી જિલ્લામાં ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, અને ઘરોના પતરા ઉડી ગયા હતા. વૃક્ષો…

નવસારી : નવરાત્રીના મધ્યાંતરે ભારે પવન સાથે વરસેલા વરસાદે સર્જી તારાજી,સરકારી અનાજના 277 ટન જથ્થાને નુકસાન

Sep 28, 2025 1 min read

નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે વરસેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ચીખલી તેમજ વાંસદા તાલુકાના વિવિધ ગામડાઓમાં તારાજી…

નવસારી :દાંડીના દરિયા કિનારે શંકાસ્પદ ટેન્કર તણાઈને આવતા કુતૂહલ,ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું પોલીસનું અનુમાન

Sep 8, 2025 1 min read

નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે પૂનમની ભરતીના પાણીમાં એક ટેન્કર તણાઈ આવ્યું હતું,જલાલપોર  પોલીસ દ્વારા આ ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું અનુમાન લગાવીને તપાસ…

નવસારી :  અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 77 ગામોના સમાવેશ કરવા મુદ્દે ખેડૂતોનો વિરોધ,વળતર મુદ્દે અસરગ્રસ્તોમાં આક્રોશ

Sep 1, 2025 1 min read

નવસારી જિલ્લામાં અરબ ડેવલપમેન્ટ ઓથોરીટીમાં જલાલપુર સહિત 77થી વધુ ગામોના સમાવેશ સામે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી…

નવસારી : જાફરાબાદમાં મધદરિયે બોટ ડૂબી જવાની ઘટનામાં બે ખલાસીના મૃતદેહ દાંડી કિનારેથી મળી આવ્યા,હજી સાત લાપતા

Aug 29, 2025 1 min read

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 18 નોટિકલ મધદરિયે બોટ ડૂબી જવાના કારણે 11 જેટલા ખલાસીઓ ગુમ થયા હતા,જેમાંથી બે ખલાસીઓના…

નવસારી : લિફ્ટમાં ફસાઈ જતા પાંચ વર્ષના બાળકનું મોત,ફાયર જવાનોએ લિફ્ટનો દરવાજો કાપી સાર્થકને બહાર કાઢ્યો પણ બચાવી ન શક્યા

Aug 25, 2025 1 min read

નવસારીના વિજલપુરમાંથી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે સુરત મનપાના…