Featured મોંઘવારીનો વધુ એક માર, અમુલના દુધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો Jun 30, 2021 1 min read પેટ્રોલ અને ડીઝલ બાદ હવે દુધના ભાવમાં વધારો, અમુલના દુધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો.