જામનગર : નગરસેવિકાનું સેવા કાર્ય, વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓ માટે 10 હજાર માળાનું વિતરણ કરાયું…
જામનગર ખાતે મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા ચકલીઓ માટે 10 હજાર જેટલા માળાનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું…