નર્મદા : ભારતની સૌથી મોટી-લાંબી મઝાર શરિફ રાજપીપળામાં, નિઝામશાહ નાદોડીના ઉર્ષ મુબારકની શાનદાર ઉજવણી…
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નિઝામશાહ નાદોડીની મઝાર શરિફની સાથે તેમના સાથી ખિદમત અલી બાબાની પણ મઝાર આવેલી છે.