Featured ગુજરાતના આ 25 અધિકારીઓને એક સાથે કરાશે IPS માટે નોમિનેટ Mar 23, 2022 1 min read વર્ષ 2011ની બેચના અધિકારીઓને આઇપીએસ નોમિનેટ કરાશે. 25 જેટલા ગુજરાતી એક સાથે આઇપીએસ અધિકારી બનશે.