ભારતની ‘રાઈટીંગ વિથ ફાયર’ ઓસ્કાર 2022 માટે નોમિનેટ થઈ, શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીમાં મળ્યું સ્થાન
ભારતની ડોક્યુમેન્ટ્રી 'રાઈટીંગ વિથ ફાયર' એ 94મા ઓસ્કાર એવોર્ડ્સ (ઓસ્કાર 2022)ની અંતિમ નામાંકન યાદીમાં સ્થાન મેળવ્યું છે.