IND VS NZ: બીજી ટેસ્ટમાં ટોસ જીતી ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
કોચ ગેરી સ્ટેડે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કર્યો છે.
ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અય્યરે ટેસ્ટમાં પદાર્પણ કર્યું
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટમેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી કાનપુરમાં રમાશે.