ભરૂચ : NTPC મેડિકલ સેન્ટર-ઝનોર ખાતે યોજાયો મહિલા આરોગ્ય કેમ્પ, જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું…
મહિલા આરોગ્ય કેમ્પ અંતર્ગત સર્વાઈકલ કેન્સર નિદાન તેમજ અન્ય બિમારીઓનું નિદાન કરવામાં આવ્યું હતું