શુક્ર હૈ, શુક્રવાર હૈ… : 2026’નો પહેલો શુક્રવાર ‘બ્લોકબસ્ટર’ રહેશે, થિયેટરોથી લઈને OTT પ્લેટફોર્મ પર આવી રહી છે નવી ફિલ્મો-શ્રેણીઓ…
નવા વર્ષનો પહેલો શુક્રવાર દર શુક્રવારની જેમ મનોરંજનથી ભરપૂર રહેશે 2 જાન્યુઆરી, 2026ના રોજ થિયેટરોથી લઈને OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મો અને વેબ…
