એન્ટરટેઇનમેન્ટ ‘પૃથ્વીરાજ’ના કપડાંની અને પાઘડીની સંખ્યા જાણીને ચોંકી જશો, જાણો વધુ May 16, 2022 1 min read યશરાજ ફિલ્મ્સની પહેલી ઐતિહાસિક ફિલ્મ 'પૃથ્વીરાજ'ની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.