News ભારત સામેની સિરીઝ પહેલા શ્રીલંકાને લાગ્યો આંચકો, સ્ટાર સ્પિનર સિરીઝમાંથી બહાર Feb 23, 2022 1 min read સ્ટાર લેગ સ્પિનર વનિન્દુ હસરંગા કોરોના સંક્રમણને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.