ભરૂચ: પોલીસ ભરતીની પરીક્ષામાં પરસેવો પાડતા ઉમેદવારો,પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારો ઉમટ્યા
ભરૂચ પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ ભરતીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. માવઠાના કારણે મોકૂફ રહેલી પરીક્ષા સોમવારથી શરૂ થઈ…
ભરૂચ પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ ભરતીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. માવઠાના કારણે મોકૂફ રહેલી પરીક્ષા સોમવારથી શરૂ થઈ…
ગુજરાત પોલીસ વિભાગના લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવાર નોંધાયા છે.